Bhavnagar murder Case | ભાવનગરમાં ભાઈના લગ્નની કંકોત્રી વહેંચી રહેલા યુવકની હત્યા

Continues below advertisement

Bhavnagar murder Case | ભાવનગરમાં નવા વર્ષે હત્યાનો પ્રથમ બનાવ આવ્યો સામે. પાલીતાણા તાલુકાના હણોલ ગામના જગદીશભાઈ સરવૈયા નામના યુવકની કરવામાં આવી હત્યા. ભાઈ ના લગ્ન હોવાથી શુભ પ્રસંગે કંકોત્રી દેવા જતા જગદીશભાઈ પર ગઈ કાલ સાંજે પાલીતાણાના વાળુકડ પાસે જીવલેણ ઉમલો કરતા સારવાર દરમિયાન મોત થયું છે. સુરતમાં 2 વર્ષ પહેલા થયેલ મિત્રની હત્યા બાબતે કોર્ટમાં જુબાની આપતા કરવામાં આવી હત્યા. બનાવ અંગે પાલીતાણા રૂલર પોલીસ મથકમાં કુલ 6 લોકો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો. બનાવને લઈ ભાવનગર માં ચકચારી મચી જવા પામી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram