Bhavnagar News | ભાવનગર યુનિવર્સિટીની ફાઇલો ગુમ થતાં ચકચાર, જુઓ અહેવાલ
Continues below advertisement
Bhavnagar News | ભાવનગર યુનિવર્સિટીમાં લીગલ અને મહેકમ વિભાગની ફાઈલો ગુમ થતાં ચકચાર. ભાવનગર યુનિવર્સિટીની મહત્વની કહી શકાય તેવી ફાઈલો નહિ મળતાં આખરે પોલીસમાં અરજી અપાઈ. ભાવનગર યુનિવર્સિટીની ઈ.સી. બેઠકમાં ફરિયાદ કરવા થયો હતો નિર્ણય. કુલ સચિવે નિલમબાગ પોલીસમાં ફરિયાદ મામલે આપી અરજી.
Continues below advertisement