Panchmahal Gas Filling Scam | પંચમહાલમાંથી ઝડપાયું ગેરકાયદે ગેસ રિફિલિંગ સ્કેમ, જુઓ અહેવાલ

Continues below advertisement

Panchmahal Gas Filling Scam | કાલોલના મધવાસ માથી ગેસ રિફિલોંગ ઝડપાયું. ગેરકાયદેસર રીતે ગેસ રીફિલિંગ કરનાર જોધસિગ રાવત નામના ઇસમને ને ગોધરા SOG ટીમે ઝડપી પાડયો. પોલીસે 18 LGP સિલિન્ડર ગેસ રીફિલીંગ સામગ્રી સહીત 36 હજારનો મુદ્દામાલ કબ્જે લઈ કાર્યવાહી હાથ ધરી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram