Bhavnagar:મહુવા માર્કેટ યાર્ડમાં ડુંગળીની આવક શરૂ, જુઓ વીડિયો
ભાવનગરના મહુવા માર્કેટ યાર્ડમાં ડુંગળીની આવક શરૂ કરાતા મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા છે. જેને જોતા ખેડૂતોના વાહનોની પાંચ કિમી લાંબી લાઈન લાગતા ટ્રાફિક જામ થયો હતો. અહીં 140થી210 સુધીના ભાવે ડુંગળી વેચાઈ રહી છે.