આગામી બે દિવસ યોજાશે કોંગ્રેસની ચિંતન શિબિર
આગામી બે દિવસમાં કોંગ્રેસની ચિંતન શિબિર યોજાશે, જેમાં પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ ગુજરાત આવીને ચૂંટણીમાં થયેલી હારનું ચિંતન કરશે.