ભાવનગર: નો વેક્સીન નો એન્ટ્રી મુદ્દે પાલિકાનો આજથી અમલ, એબીપી અસ્મિતાનાનું રિયાલિટી ચેક

ભાવનગરમાં (Bhavnagar) પણ જો વેક્સીન ન લીધી હશે તો પ્રવેશ મળશે નહિ. (no vaccine entry) નો વેક્સીન નો એન્ટ્રી મુદ્દે (issue) પાલિકાએ આજથી અમલ શરુ કર્યો છે. પાલિકાના 18 સ્થળે પ્રતિબંધ ફરમાવામાં આવ્યો છે. એબીપી અસ્મિતાના રિયાલિટી ચેકમાં આ વાત સામે આવી હતી. ગાર્ડનમાં મોટા ભાગે લોકો કસરત કરવા આવે છે. ત્યારે એકપણ વ્યક્તિ પાસે કોરોના રસીકરણનું સર્ટિફિકેટ માંગવામાં ન આવ્યું હતું.  

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola