કોણ બનશે નગરસેવક કાર્યક્રમ અંતર્ગત એબીપી અસ્મિતાએ ભાવનગરના લોકો સાથે વાતચીત કરી હતી. મહુવા નગરપાલિકાની પાંચ વર્ષની કામગીરી વિશે લોકો શું કહી રહ્યાં છે જોઈએ આ વિશેષ અહેવાલમા.