Bhavnagar Pig Biting : ભાવનગરમાં ભૂંડ કરડતા યુવક તડપી તડપીને મરી ગયો, વીડિયો જોઇ હચમચી જશો

Continues below advertisement

Bhavnagar Pig Biting : ભાવનગરમાં ભૂંડ કરડતા યુવક તડપી તડપીને મરી ગયો, વીડિયો જોઇ હચમચી જશો

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ગરીપરા ગામની આશ્ચર્યજનક ઘટનામાં સામે આવી  છે. દોઢ-બે મહિના પહેલા એક યુવાન પોતાની વાડીમાં કામ કરતો ત્યારે ભૂંડ એટલે કે ડુક્કર કરડી જતા ગરીપરા ગામના યુવાનને હડકવા થયો હતો. બાદમાં યુવકની હોસ્પિટલમાં સારવાર ચાલી પણ દવાનો કોર્ષ પૂરો ન કરતા હડકવાની અસર વધતા મોત થયું . હડકવાના કારણે આ યુવાનને ઘરે દોરડા વડે બાંધવો પડતો અને તેની આસપાસ પણ કોઈ જતું ન હતું આખરે તડપી તડપી ને ગઈકાલે યુવાનનું મૃત્યુ થયું છે. આ યુવાન નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોને પશુ થી સાવધાન રહેવાની જરૂર છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram