ભાવનગરઃ ઘોઘાથી હજીરા વચ્ચે ફરી રો-રો ફેરી સર્વિસ કરાશે ચાલુ, ક્યારથી કરાશે સર્વિસ શરૂ?
Continues below advertisement
ભાવનગરમાં ઘોઘાથી હજીરા માટે રો રો ફેરી સર્વિસ ફરી શરૂ કરવામાં આવશે. 15મી ઓક્ટોબરથી આ સર્વિસ શરૂ કરી દેવાશે. ઉપડવાના સમયથી એક કલાક પહેલા ટર્મિનલ પર પહોંચવાનું રહેશે.
Continues below advertisement