ભાવનગર: રોડ રસ્તા બનાવવાના કામ ગોકળગતિએ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

ભાવનગરના વિવિધ વિસ્તારોમાં રોડ રસ્તા બનાવવાના કામ ચાલી રહયા છે. આ કામ ગોકળગતિએ ચાલતું હોવાથી ભાવનગરવાસીઓ પરેશાન થયા છે. તો આ તરફ રોડ રસ્તા બનાવવાના એજન્સીઓના મુદ્દત પણ પૂર્ણ થઇ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram