Bhavnagar Scuffle | ભાવનગરમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થતા મચી નાસભાગ
gujarati.abplive.com
Updated at:
15 Nov 2023 09:56 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppBhavnagar Scuffle | ભાવનગર શહેરની લીમડીવાળી સડક પર સર્જાઈ માથાકૂટ. સમાન્ય બાબતે ઝગડો થતા માથાકૂટ સર્જાઈ હતી. બે જૂથ વચ્ચે સર્જાયેલા ઝગડામાં પથ્થરમારો થતા નાસભાગ મચી. ઘટનામાં એક કારને નુકશાની પહોંચી. ઘટના અંગે જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પડવા પ્રયાસો હાથ ધરાયા.