Bhavnagar | ડુંગળીની આવક નહિંવત ભાવમાં થયો વધારો, જાણો ખેડૂતોએ શું કરી માંગ?
abp asmita
Updated at:
30 Nov 2023 06:40 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppBhavnagar | માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક નહિંવત હોવાથી ભાવમાં વધારો થયો છે. યાર્ડમાં ખેડૂતોને ડુંગળીના 200થી 875 રૂપિયાના ભાવ મળી રહ્યા છે.