Gujarat | રાજ્યના જુના ડેમોને લઈને કુંવરજી બાવળિયાએ શું કહ્યું?, Watch Video
Continues below advertisement
કેન્દ્ર સરકારે ગત વર્ષે ડેમ સેફ્ટી એક્ટ પસાર કર્યો હતો. જેની અમલવારી માટે રાજ્ય સરકારે કમર કસી છે. રાજ્યમાં ડેમની સલામતી ચકાસવા માટે કામગીરી કરવામાં આવી રહી છે.
Continues below advertisement