Bhavnagar: ખેત મજૂરોને ડબલ પૈસા આપવા છતા મજૂરો ન મળતા ખેડૂતોની મુશ્કેલી વધી, શું કહ્યું ખેડૂતોએ?
કોરોના(Corona)કાળમાં ભાવનગર(Bhavnagar) જિલ્લાના ખેડૂતો માટે નવી મુશ્કેલી આવી છે. ભાવનગર જિલ્લામાં ખેડૂતોએ વાવેતર કર્યું પરંતુ મજૂરોની અછતને કારણે મુશ્કેલી(difficulties) પડી રહી છે. મજૂરોના અભાવે પાક નિષ્ફળ જવાની ભીતી ખેડૂતોને સતાવી રહી છે.