કેન્દ્રીય ગૃહમંત્રી શાહ પહોંચ્યા રૂપાલ, વેક્સિનેશન સેન્ટરની મુલાકાત સાથે કર્યું વૃક્ષારોપણ

Continues below advertisement

કેન્દ્રીય ગૃહમંત્રી(Union Home Minister) ગાંધીનગર(Gandhinagar)ના રૂપાલ ખાતે પહોંચ્યા છે. અહીં તેમણે સેન્ટરની મુલાકાત સાથે સાથે વૃક્ષારોપણ પણ કર્યું છે. તેમની સાથે ડેપ્યુટી સીએમ નીતિન પટેલ(Nitin Patel) પણ ઉપસ્થિત છે. કોરોના પ્રોટોકોલને કારણે એપીએમસીનો કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram