ભાવનગરઃ કાળિયારનો શિકાર કરતા બે શખ્સ ઝડપાયા રંગેહાથે, જુઓ ગુજરાતી ન્યૂઝ
ભાવનગર કાળા તળાવ વિસ્તારમાં કાળિયારનો શિકાર કરતા બે શખ્સને ઝડપી પાડવામાં આવ્યા છે. સતત ચાર દિવસ સુધી રેકી કરીને બન્નેને ઝડપી લેવાયા છે. કાળિયારના માસનો ધંધો કરતા આ બે શખ્સો રંગેહાથે ઝડપાયા છે.