સુરતઃ અઢીવર્ષની બાળકીની હત્યા-દુષ્કર્મ કેસમાં આજે ચુકાદો, સરકારી વકીલે શું કરી માંગ?

સુરતમાં અઢીવર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરનારને સુરત કોર્ટ આજે સજા સંભાળવશે. પાંડેસરા વડોદમાં આ નરાધમે માસૂમ પર દુષ્કર્મ આચર્યું હતું. સરકારી વકીલે ફાંસીની સજા માટે માંગ કરી છે.
 
 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola