કોરોના સંક્રમણ વચ્ચે રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગે સાંસદ શક્તિસિંહ ગોહિલે ભાવનગરની સરકારી હોસ્પિટલનો એક વીડિયો ટ્વિટ કર્યો છે. આ વીડિયો ટ્વિટ કરી તેમણે રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા છે.હોસ્પિટલ બહાર મોટી સંખ્યામાં દર્દીઓ હોવાની વાત તેમણે કરી છે.
ગુજરાતની આ સરકારી હોસ્પિટલમાં દર્દીઓને નથી મળતી સારવાર, લોબીમાં સૂવાડી દેવાયા, જુઓ વીડિયો
Continues below advertisement
Continues below advertisement