Vadodara: કોવિડ હોસ્પિટલમાં હવે માત્ર 2 હજાર 711 બેડ જ ખાલી, જુઓ વીડિયો
Continues below advertisement
વડોદરામાં કોવિડ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. હવે હોસ્પિટલમાં માત્ર 2 હજાર 711 બેડ જ ખાલી છે.6,761 બેડ પર દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે.
Continues below advertisement