વડાપ્રધાન મોદીનું ગુજરાતમાં આગમન, જુઓ એરપોર્ટ પર કોણ કોણ આવકારવા રહ્યુ હાજર?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં તૌકતે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોના હવાઈ નિરીક્ષણ માટે ભાવનગર એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. દરમિયાન વડાપ્રધાન મોદીને આવકારવા માટે મુખ્યમંત્રી રૂપાણી, ભાવનગર ના મેયર કિર્તિબાળા બહેન દાનીધરીયા, મુખ્ય સચિવ અનિલ મુકીમ, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ કુમાર, ભાવનગર જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા પહોંચ્યા હતા.
Tags :
PM Modi Bhavnagar CM Rupani Cyclone In Gujarat Cyclone Alert Maharashtra Cyclone Cyclone Tauktae Cyclone Tauktae Alert Cyclone Yellow Alert India Cyclone Tauktae Cyclone Alert Cyclone Tauktae Alert