માત્ર ચાર-સાડા ચાર ઈંચ વરસાદમાં આપણા ગુજરાતનું સૌથી આધુનિક, સૌથી મોટું, સ્માર્ટ સિટી કહેવાતા અમદાવાદની શકલ કેવી થઈ એ જુઓ

Continues below advertisement

સૌરાષ્ટ્ર બાદ તૌકતે વાવાઝોડાની અસર અમદાવાદમાં પણ જોવા મળી હતી. અમદાવાદમાં પણ વાવાઝોડાના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને ઝાડ ધરાશાયી થયા હતા. બોપલ, ઘુમા, શીલજ સહિતના વિસ્તારમાં વરસાદના કારણે પાણી ભરાયા હતા. વાસણા બેરેજના ચાર દરવાજા ત્રણ ફૂટ ખોલાયા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram