ભાવનગર અને પાલીતાણા વચ્ચે રેગ્યુલર ટ્રેન શરુ કરવાની માંગ ઉઠી, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
ભાવનગર અને પાલીતાણા વચ્ચે રેગ્યુલર ટ્રેન શરુ કરવાની માંગ ઉઠી છે. અગાઉ 4 ટ્રેન દોડતી હતી પરંતુ કોરોના બાદ માત્ર 1 જ ટ્રેન ચાલી રહી છે. રેલવે સ્ટેશન પર બેનરો સાથે ટ્રેન શરુ કરવાની માંગ ઉઠી છે. ટ્રેન શરુ થશે તો નોકરી ધંધા કરતા લોકોને રાહત મળી રહેશે.
Continues below advertisement