ભાવનગરના નવાગામના ચિરોડામાં બે બાળકોની હત્યા બાદ પિતાનો આપઘાત, જુઓ વીડિયો
ભાવનગરના નવાગામમાં એક પિતાએ પોતાના અઢી વર્ષના પુત્ર અને ચાર વર્ષની પુત્રીને ગળે ફાંસો આપી પોતે પણ ગળે ફાંસો ખાઈ લેતા ચકચાર મચી ગઇ હતી. મૂળ કરદેજના અને હાલ નવાગામ રહેતા લાલજીભાઈ નાગજીભાઈ ચૌહાણ નામના 32 વર્ષીય ટ્રક ડ્રાઇવરે પોતાના અઢી વર્ષના પુત્ર અને ચાર વર્ષની પુત્રીને ગળેફાંસો આપી પોતે પણ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પાડોશીઓના કહેવા પ્રમાણે મૃતકની પત્ની પિયરે રિસામણે હતી