ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર ફોર ટ્રેકનું કામ હજુ અધૂરું, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
05 Dec 2021 03:27 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર ફોર ટ્રેકનું કામ હજુ અધૂરું છે. ત્યારે ટોલ ટેક્સ ઉઘરાવવાનું શરુ થતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. કોબડી નજીક આવેલા ટોલ પર ટેક્સ વસુલવામાં આવી રહ્યો છે. વિરોધ પ્રદર્શતિ કરી તોમાંથી મુક્તિ આપવાની માંગ સ્થાનિકો કરી રહયા છે.