ફટાફટ: કંડલા-મુન્દ્રા બંદર પર આવતા વિદેશી મુસાફરો માટે પણ કોરોના ટેસ્ટ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

કંડલા અને મુન્દ્રા બંદર પર આવતા વિદેશી મુસાફરો માટે પણ કોરોના ટેસ્ટ કરાયો ફરજીયાત. સુરતમાં શાળા અને કોલેજના એક એક વિદ્યાર્થીઓ કોરોના પોઝીટીવ આવ્યા. દેશના 3 રાજયમાં ઓમીક્રોનના કેસ નોંધાયા. ગુજરાતના જામનગરમાં પણ નોંધાયો ઓમીક્રોનનો એક કેસ. ઓમીક્રોનની એન્ટ્રી મામલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે યોજી બેઠક, આરોગ્ય વિભાગ આવ્યું એક્શનમાં. જાહેર સ્થળો અને વાહનોમાં સઘન ચેકીંગ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram