ભાવનગરના પાલીતાણાના દુધાળા, કંજરડા, આદપુર સહિતના ગામોમાં વરસાદ, જુઓ વીડિયો
ભાવનગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. જિલ્લાના પાલીતાણા પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.પાલીતાણા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. દુધાળા,કંજરડા, નાનીમાળ, આદપુર, સોનપરી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો.