જામનગર: કોરોનામાં અનાથ થયેલા બાળકોને લેવાશે દત્તક, બ્રિલિયંટ ગ્રુપ ઓફ સ્કૂલનો નિર્ણય
Continues below advertisement
જામનગરની બ્રિલિયંટ ગ્રુપ ઓફ સ્કૂલનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. કોરોનામાં અનાથ થયેલા બાળકોને ધોરણ 12 સુધી નિઃશુલ્ક શિક્ષણ આપશે.
Continues below advertisement