ભાવનગર જિલ્લામાં સતત ચોથા દિવસે વરસ્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયો
ભાવનગરના પાલીતાણામાં સતત ચોથા દિવસે વરસાદી માહોલ છવાયો હતો. ભાદાવાવ, પીપરડી, કંજરડા, મોખડકા, માલપરા, આદપરા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. કેટલાક વિસ્તારોમાં પાણી ભરાતા લોકો પરેશાન થયા હતા.