અસ્મિતા વિશેષઃ આફતનું તોફાની આક્રમણ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
21 Jun 2021 01:26 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકુદરતના કહેરનું શક્તિશાળી આક્રમણ અમેરિકા(America)ના ત્રણ રાજ્યોમાં હાહાકાર મચાવી રહ્યું છે. અહીંયા દરિયાથી જમીન સુધી તોફાન ફેલાયું છે.અહીંયા વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા છે. મુખ્ય હાઈવે પર પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ થયો છે.