મહુવામાં તૌકતે વાવાઝોડાનું તાંડવ, અનેક વૃક્ષો થયા ધરાશાયી, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

ભાવનગરના મહુવામાં તૌકતે વાવાઝોડાએ તાંડવ મચાવ્યો છે. મહુવામાં અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા હતા. ભાવનગરમાં કાલ રાતથી લઈ અત્યાર સુધીમાં સાત  ઈંચ વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. મહુવા, ગાંધીબાગ પર આવતા તમામ રસ્તા પર ફરી વળ્યા પાણી

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola