Bhavnagar News । ભાવનગરમાં સ્કૂલ વેન-બસમાં મોતને આમંત્રણ, ઘેટાં-બકરાની જેમ વિદ્યાર્થીઓને બેસાડ્યા

Bhavnagar News । ભાવનગરમાં સ્કૂલ વેન-બસમાં મોતને આમંત્રણ, ઘેટાં-બકરાની જેમ વિદ્યાર્થીઓને બેસાડ્યા 

 

Bhavnagar News । ભાવનગરમાં સ્કૂલ વેન-બસમાં મોતને આમંત્રણ, ઘેટાં-બકરાની જેમ વિદ્યાર્થીઓને બેસાડ્યા , સલામત સવારી રીક્ષા હમારી હવે આ સૂત્ર માત્ર અધિકારીઓને હપ્તા ખાવા માટે જ સેટ થાય છે કારણ કે ભાવનગરની વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓને ખુલ્લેઆમ નિયમનો ઉલાળ્યો કરીને પશુની માફક શાળામાં લાવવામાં અને લઈ જવામાં આવી રહ્યા છે જોકે આ ગંભીર બેદરકારી માટે સ્કૂલ સંચાલક, આરટીઓ વિભાગ અને ટ્રાફિક વિભાગ જવાબદાર છે કારણ કે દર મહિને માત્ર હપ્તાના થોડા રૂપિયા લેવા માટે વિદ્યાર્થીને મોતની સવારી કરાવી રહ્યા છે abp asmita ની ટીમ ભાવનગરની વિવિધ શાળાની બહાર પહોંચી એ સમયે અનેક રીક્ષા ચાલકો abp asmita ની ટીમને જોઈને વિદ્યાર્થીઓની સવારી સાથે ભાગીને નાસી ગયા હતા

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola