Bhavnagarના મેયર તરીકે કીર્તીબેન દાણીધારીયાની કરાઈ વરણી
ભાવનગરના મેયર તરીકે કિર્તીબેન દાણીધારીયાની વરણી કરાઈ છે. સાથે જ ભાવનગરના ડેપ્યુટી મેયર તરીકે કૃણાલ શાહની કરાઈ વરણી. સ્ટેડિંગ કમિટીના ચેયરમેન તરીકે ધીરુભાઈ ધામેલીયાની વરણી કરાઈ.ભાવનગર મહાનગરપાલિકાના દંડક તરીકે પંકજ ગોહિલની વરણી કરાઈ..