ABP અસ્મિતા સમાચાર સતકઃ ભારત પાકિસ્તાનને કરશે વેક્સિન મદદ, સાડા ચાર કરોડ આપશે ડોઝ
મહામારીમાં ભારત પાકિસ્તાનને કરશે વેક્સિનની મદદ.GCAએ તમામ ટિકિટ વેચવાનો કર્યો નિર્ણય.આજે મળશે વિધાનસભાની બે બેઠકો.ભાવનગરમાં 21માં મેયરની થશે પસંદગી..અત્યાર સુધીના મહત્વના 100 સમાચાર જોવા માટે જુવો સમાચાર સતક.