સાંસદ શક્તિસિંહે આ શહેરની સરકારી હોસ્પિટલનો વીડિયો ટ્વિટ કરી સરકારને લીધી આડેહાથે, જુઓ વીડિયો

કોરોના સંક્રમણ વચ્ચે રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગે સાંસદ શક્તિસિંહ ગોહિલે ભાવનગરની સરકારી હોસ્પિટલનો એક વીડિયો ટ્વિટ કર્યો છે. આ વીડિયો ટ્વિટ કરી તેમણે રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા છે.હોસ્પિટલ બહાર મોટી સંખ્યામાં દર્દીઓ હોવાની વાત તેમણે કરી છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola