Surat:કોરોનાને કારણે ચિંતાજનક સ્થિતિ, આખી રાત દર્દીઓની અવરજવર ચાલું, જુઓ વીડિયો
Continues below advertisement
સુરત(Surat)માં આખી રાત દર્દીઓની અવરજવર જોવા મળી છે. મોડી રાતે સુરતની સિવિલની કોવિડ હોસ્પિટલમાં 108 મારફતે દર્દીઓ સારવાર માટે આવતા જોવા મળ્યા છે. આ સ્થિતિને જોતા હવે તંત્ર પણ ચિંતામાં મુકાયું છે.
Continues below advertisement