ભાવનગરના મહુવા નેશનલ હાઈવે પર રોષે ભરાયેલા લોકોએ કર્યો ચક્કાજામ,જુઓ શું છે કારણ
Continues below advertisement
ભાવનગરમાં રાજૂલાથી મહુવા અને મહુવાથી તળાજા સુધીનો રસ્તો બિસ્માર હોવાથી રોષે ભરાયેલા લોકોએ ચક્કાજામ કર્યો છે.અનેક રજુઆતો કરી હોવા છતા રસ્તોનો કોઈ નિવેડો ના આવતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે.
Continues below advertisement