Parshottam Solanki | પુત્રની જેમ પિતા મંત્રી પરસોત્તમ સોલંકી પર એ જ ગામમાં થયો હતો હુમલો
gujarati.abplive.com
Updated at:
01 Apr 2024 03:27 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppParshottam Solanki | મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલનના મંત્રી પરસોતમભાઈ સોલંકી ના દીકરા દિવ્યેશ સોલંકી ની ગાડી પર થયેલ હુમલા ની ઘટના મુખ્ય આરોપી સહિત ત્રણની ભાવનગર ઘોઘા પોલીસે ધરપકડ કરી છે પરસોતમભાઈ સોલંકી ના મતવિસ્તાર ઘોઘા તાલુકાના પીથલપુર ગામે ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવા માટે દિવ્યશ સોલંકી પહોંચ્યા હતા એ સમયે તેમની ગાડી પર મોડી રાત્રીના સમયે પથ્થર મારો કરવામાં આવ્યો હતો જે ઘટનામાં દિવ્યેશ સોલંકીએ જણાવ્યું કે આજથી ૨૦ વર્ષ પહેલાં મારા પિતા પર પણ આજ ગામમાં હુમલો કરવામાં આવ્યો હતો