મારો વોર્ડ મારી વાત: ભાવનગરના સિદસરમાં બિસ્માર રસ્તાઓથી લોકો પરેશાન, શહેર બન્યું પણ સુવિધા ન વધી
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને રાજયની 6 મહાનગર પાલિકા પૈકી ભાવનગર મહાનગરપાલિકાની પણ ચૂંટણી છે..જેને લઇને હાલ મા ભાવનગર મનપા મા ભળેલ સિદસર ગામનાં લોકો પોતાના કોર્પોરેટર અને મનપાની કમગીરી થી કેટલા ખુશ છે અને સુવિધાને લઈને શું કહી રહ્યાં છે ? જુઓ આ અહેવાલમાં