પેટ્રોલ-ડિઝલના ભાવમાં સતત સાતમા દિવસે ભાવ વધારો યથાવત, કેટલો થયો વધારો ? જુઓ વીડિયો
Petrol-Diesel Price: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે સતત સાતમાં દિવસે વધારો જોવા મળ્યો છે. પેટ્રોલ 26 પૈસા અને ડીઝલ 29 પૈસા મોંઘું થયું છે. આજના ભાવ વધારા બાદ રાજધાની દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત 88.99 રૂપિયા પહોંચી ગઈ છે. જ્યારે ડીઝલ 79.35 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે. જ્યારે ડીઝલ 79.35 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે. જાણો દિલ્હી ઉપરાંત અન્ય મેટ્રો શહેરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત કેટલી છે.