Kon Banse Nagarsevak: ભાવનગરની વલ્લભીપુર નગરપાલિકાના લોકોની શું છે સમસ્યા?
Continues below advertisement
Kon Banse Nagarsevak કાર્યક્રમ અંતર્ગત ભાવનગરની વલ્લભીપુર નગરપાલિકાના લોકો સાથે એબીપી અસ્મિતાએ વાતચીત કરી હતી. લોકોએ કહ્યું કે વલ્લભીપુરમાં સ્ટ્રીટ લાઇટનો અભાવ છે. તે સિવાય રખડતા ઢોરનો પણ ખૂબ ત્રાસ છે.
Continues below advertisement