અસ્મિતા વિશેષઃ ચીનની શિખંડી ચાલ
અસ્મિતા વિશેષમાં વાત મ્યાનમારમાં તખતાપલટની. જી હાં મ્યાનમારમાં તખતાપલટ પાછળ ચીનની પણ છે દખલગીરી. આખરે તખ્તાપલટ પાછળ ચીનનો શું છે ફાયદો. આખરે કેમ જે ચીની નેતા મ્યાનમારના લોકપ્રિય લીડર સૂ કી સાથે હસતા હસતા ફોટો પડાવતા હતા તેમના તખતાપલટ બાદ સૂર બદલાઈ ગયા અને આખરે કેમ ચીને તખ્તાપલટ બાદ આપ્યો સેનાનો સાથ જુઓ આ ખાસ રિપોર્ટ.