ભાવનગર જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદ વરસ્યો હતો. પાલિતાણા, ગારિયાધાર પંથકમાં વરસાદી માહોલ જામ્યો હતો. પાલિતાણાના મોખકડા, માલપરા, ઘેટી દૂધાળા, રાજસ્થળીમાં વરસાદ વરસ્યો હતો.