ભાવનગરમાં કોરોનાના કેસો ના વધે તે માટે તંત્રએ શું કરી છે તૈયારીઓ?
દિવાળી બાદ ભાવનગરમાં પણ કેસો વધે નહીં તે માટે તંત્ર ચિંતિત બન્યું છે. ભાવનગરમાં તંત્રએ ફરજિયાત માસ્ક ડ્રાઇવ શરૂ કરી હતી. ઉપરાંત અમદાવાદ કે અન્ય શહેરોમાંથી આવતા લોકોના પણ ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા હતા. રાજકોટ રોડ ઉપર પણ ફરજિયાત ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા હતા.