ભાવનગર યુનિવર્સિટીમાં પરીક્ષા મોકૂફ રાખવાની માંગ સાથે વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન
Continues below advertisement
ભાવનગર યુનિવર્સિટીની સાત ડિસેમ્બરથી શરૂ થતી પરીક્ષા મોકૂફ રાખવાની માંગ સાથે વિદ્યાર્થીઓ ઉમટી પડ્યા હતા. ભાવનગર યુનિવર્સિટીના મુખ્ય કાર્યાલય ખાતે વિદ્યાર્થીઓ ઉમટ્યા હતા. જેના પગલે મોટી સંખ્યામાં પોલીસ કાફલો સ્થળ ઉપર પહોંચ્યો હતો.
Continues below advertisement