સુરતમાં મહિલા PSIએ સર્વિસ રિવોલ્વરથી ગોળી મારી કરી આત્મહત્યા, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતમાં મહિલા પીએસઆઈએ સર્વિસ રિવોલ્વરથી આત્મહત્યા કરી લીધી. મહિલા પીએસઆઈ એ.બી.જોશી ક્યા કારણોસર આત્મહત્યા કરી તે કારણ હજુ સામે આવ્યું નથી. મહિલા પીએસઆઈએ પોતાના ફાલ્સાવાડી પોલીસ ક્વાર્ટરમાં જ આત્મહત્યા કરી લીધી. સમગ્ર ઘટનાને પગલે પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.