ભાવનગર સાંખડાસર પાટીયા નજીક વિદ્યાર્થીઓએ હાઇવે પર કર્યો ચક્કાજામ, જુઓ વીડિયો
04 Feb 2021 02:36 PM (IST)
ભાવનગર સાંખડાસર પાટીયા નજીક વિદ્યાર્થીઓએ હાઇવે ચક્કાજામ કર્યો હતો. બસ ઉભી નહી રાખવાના આરોપ સાથે વિદ્યાર્થીઓએ હાઇવે ચક્કાજામ કર્યો હતો.
Sponsored Links by Taboola