Bhavnagar: નગર પ્રાથમિક શિક્ષણ સમિતીની બેદરકારીથી વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તક વિહોણા, જુઓ વીડિયો
ભાવનગર(Bhavnagar)માં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ(Nagar Primary Education Committee)ની બેદરકારીથી વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તકથી વંચિત છે. સમિતિના આચાર્ય અને શિક્ષકો પુસ્તકો માટે ઓનલાઈન ડિમાન્ટ મુકવાનું ભૂલી ગયા છે. શાળામાં શિક્ષણ કાર્ય શરૂ થઈ ગયું હોવા છતા બજારમાં પાઠ્યપુસ્તકોની અછત વર્તાઈ રહી છે.