Ahmedabad: ચોમાસું નજીક આવતા જાગ્યું AMC, રિસરફેશની કામગીરી થશે ચાલું

Continues below advertisement

ચોમાસું નજીક આવતા અમદાવાદ(Ahmedabad)માં બ્રિજ(Bridges) અને અંડરપાસ(underpasses)ને રિસરફેશ(resurface) કરવામાં આવશે. એક કરોડ 74 લાખ રૂપિયાના ખર્ચે આ કામગીરી કરવામાં આવશે. તમામ રેલવે, નદી પરના બ્રિજના ગાબડા પુરી માઈક્રો રિસરફેશ કરાશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram