ભાવનગર નેશનલ હાઇવે પર કોબડી ટોલ બુથ પર અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો હતો. ટોલ ભરવાને લઇને અસામાજિક તત્વો ધોકા અને પાઇપ લઇ ટોલ બુથ પર આવી રોફ જમાવવાનો પ્રયાસ કર્યો હતો.