ફોર્મ ભરવાની પ્રક્રિયામાં BJP અને કોગ્રેસના ઉમેદવારોએ તોડ્યા કોવિડના નિયમો
Continues below advertisement
ફોર્મ ભરવાની પ્રક્રિયામાં BJP અને કોગ્રેસના ઉમેદવારોએ કોવિડના નિયમો તોડ્યા હતા. સુરતમાં નિલેશ કુંભાણી તો વડોદરામાં ચિરાગ ઝવેરીના સરઘસમાં કોવિડના નિયમો તોડવામાં આવ્યા હતા.
Continues below advertisement